• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં માવઠાંથી ઘઉં, ચણા, લસણ અને મસૂરના પાકને નુકસાન

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 20 : પશ્ચિમ ભારતના અમુક વિસ્તારોમાં પલટાયેલા હવામાનનાં કારણે થયેલા માવઠાંથી મધ્યપ્રદેશ, મધ્ય ગુજરાત અને રાજસ્થાનનાં હડૌતી પંથકમાં ચણા, ઘઉં, લસણ તથા મસૂર જેવા રવી પાકોને નુકસાન.....