• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ખુલ્લા મંડપમાં પરીક્ષા કેન્દ્ર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડની દસમા ધોરણની પરીક્ષા ગઈકાલે શરૂ થઈ હતી, ત્યારે રાજ્યના બીડ જિલ્લામાં કુર્લા ખાતે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી શિક્ષણ વિભાગે શાળાની બહાર ખૂલ્લી જગ્યામાં મંડપ......