• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

સીટી સ્કેનના અભાવે વૃદ્ધ મહિલાને ત્રણ હૉસ્પિટલોમાં ભટકી આઇસીયુમાં ભરતી થવું પડયું

મુંબઈ, તા. 20 : ત્રણ હૉસ્પિટલો વચ્ચે 15 કિમીની દોડધામ બાદ 62 વર્ષીય નસીમ બાનુ આખરે પડી ગઈ હતી અને તેને વૅન્ટિલેટર પર અને બાદમાં આઇસીયુમાં ભરતી કરવી પડી હતી. તેમનો પરિવાર તેમને લઈને જોગેશ્વરીની....