• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

ચારકોપ પેટ્રોલ પંપ પાસે ડમ્પરની નીચે સ્કૂટી કચડાઈ

મુંબઈ, તા. 24 : કાંદિવલીના ચારકોપ પેટ્રોલ પંપ પાસેના મુખ્ય રસ્તા પર એક ભારે માલવાહક ડમ્પર અને સ્કૂટી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વાહનને નોંધપાત્ર નુકસાન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ