• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

નાલાસોપારામાં માનસિક અસ્થિર ભાઈએ સગી બહેનની હત્યા કરી

મુંબઈ, તા. 24 :  નાલાસોપારા (પૂર્વ)માં એક  હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ટાંકી રોડ પર આવેલી એક ચાલમાં રહેતા માનસિક રીતે અસ્થિર યુવકે નજીવા વિવાદમાં પોતાની સગી બહેનની કોયતાના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ