• સોમવાર, 23 માર્ચ, 2026

લોખંડની બે પૈડાંવાળી હાથગાડીને માન્યતા આપવાની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : દક્ષિણ મુંબઈમાં માથાડી કામદારા અને વેપારીઓને રાહત મળે એ માટે બૉમ્બે બેંગલ મર્ચન્ટ્સ ઍસોસિયેશને મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકને પત્ર લખી લોખંડની બે પૈંડાવાળી હાથગાડીને કાયદેસર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ