• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

નાયર હૉસ્પિટલમાં ચાલે છે અનોખી સ્કૂલ

એક છત્ર નીચે અૉટિસ્ટિક બાળકોનાં શિક્ષણ, સારવાર અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ

મુંબઈ, તા. 2 : પાલિકા સંચાલિત નાયર હૅસ્પિટલમાં `આદી' (અૉટિઝમ ડાયનેમિક ઈન્ટરવેન્શન) વિશેષ સ્કૂલ ચલાવવામાં આવે છે. અૉટિસ્ટિક બાળકોના શિક્ષણ, સારવાર અને પુનર્વસનની સુવિધા અહીં એક જ છત નીચે.....