• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

પહેલો દીપડા ગર્ભ નિરોધક પ્રાયોગિક પ્રોજેક્ટ શરૂ કરાયો

પુણે, તા. 2 : રાજ્યના વનવિભાગે તાજેતરમાં પુણે નજીક જુન્નર તાલુકાના માણિકદોહ દીપડા બચાવ કેન્દ્ર ખાતે દીપડાઓના રોગપ્રતિકારક ગર્ભ નિરોધક માટે એક પ્રાયોગિક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેથી પુણેથી લગભગ 100 કિમી......