• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

વિધાન પરિષદની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે નહીં પણ દાનવેની ઉમેદવારી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્ર પરિષદની ચૂંટણીમાં શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે નહીં ઝંપલાવે. જોકે, તેમના બદલે શિવસેના (ઠાકરે)એ વિધાન પરિષદના ભૂતપૂર્વ વિપક્ષી નેતા અંબાદાસ દાનવેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય......