• સોમવાર, 11 મે, 2026

વિધવાને નિશાન બનાવતા રૂા. 60 લાખના ડિજિટલ કેસમાં ચારની ધરપકડ

મુંબઈ, તા. 10 : શહેરની એક વિધવાને `િડજિટલ ધરપકડ' હેઠળ રાખીને તેની સાથે રૂપિયા 60 લાખની છેતરપિંડી કર્યાનો કેસ નોંધાયાના એક મહિના પછી ક્રાઇમ બ્રાંચે જલગાંવના ચાર રહેવાસીઓની ધરપકડ......