• ગુરુવાર, 04 જૂન, 2026

બેસ્ટની 400માંથી 12 બસમાં અનેક ખામી

મુંબઈ, તા. 3 : છેલ્લા કેટલાક દિવસમાં ‘બેસ્ટઉપક્રમના કાફલાની ચાર બસને આગ લાગ્યાની ઘટના બની છે. એમાં સીએનજીથી દોડતી બસની સંખ્યા વધુ છે. તેથી બેસ્ટ ઉપક્રમે તાતા કંપનીના માતેશ્વરી કોન્ટ્રાક્ટરની સીએનજીની.....