• ગુરુવાર, 04 જૂન, 2026

મજબૂત ડૉલર-ક્રૂડ વધતાં સોના-ચાંદીના ભાવ નરમ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 3 : સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. મજબૂત ડોલર અને તેલના ભાવમાં વધારો થવાને કારણે બન્ને ધાતુઓ તૂટી હતી.મધ્ય પૂર્વમાં સતત સંઘર્ષને કારણે યુએસ-ઈરાન સંઘર્ષના ઝડપી ઉકેલની આશા ધૂંધળી.....