• ગુરુવાર, 04 જૂન, 2026

પ્રેમમાં આડે આવતા પ્રેમિકાના ચાર વર્ષના પુત્રને નાળામાં ફેંકી હત્યા

કાશીમીરાની ઘટનામાં પોલીસે મહિલાના પ્રેમીની ધરપકડ કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : મીરા રોડના કાશીમીરા પરિસરના નાળામાંથી મંગળવારે ચાર વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક રીતે ખૂલ્લા નાળામાં પડી જવાથી બાળકનું મૃત્યુ થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. જો કે પોલીસની તપાસમાં બાળકનું મૃત્યુ....