શહેરનાં ખુલ્લાં મેદાન બચાવવા માટેની તિરંગા આંદોલનમાં સરકાર નિશાના પર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : ઉદ્ધવસેના દ્વારા આજે મુંબઈના ખૂલ્લા મેદાનને બચાવવા તેમ જ આંદોલન આદિત્ય ઠાકરેની આગેવાનીમાં બાંદ્રાના નેવ્હિલ ડિસૂઝા ફૂટબૉલ મેદાનનું આરક્ષણ બદલવામાં ન આવે એવી માગણી સાથે તિરંગા.....