• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

રેલવે નીચેની અૉરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ ટનલનું ખોદકામ પૂર્ણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી દ્વારા અૉરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ  સુધી ટનલના પ્રોજેક્ટ હેઠળ દક્ષિણ તરફ જતી ટનલ બૉરિંગ મશીન મધ્ય અને હાર્બર લાઈનના સાત પાટાની નીચેની.....