• ગુરુવાર, 04 જૂન, 2026

$ 12 અબજનું સોનું વેચ્યું હોવાના અહેવાલો પાયાવિહોણા : આરબીઆઇ

સોનાના મૂલ્યમાં થયેલો ઘટાડો આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના કારણે

મુંબઈ, તા. 3 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ )એ તે અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ડોલર સામે રૂપિયાના ધોવાણને અટકાવવા માટે કેન્દ્રીય બેંકે.....