• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

સોના-ચાંદીની આયાત ડ્યૂટી ઘટાડવા વિચારણા

વધતી દાણચોરી મુખ્ય ચિંતાનો વિષય 

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : સોના અને ચાંદીની આયાત પરની ઊંચી જકાત ઘટાડવા અંગે કેન્દ્ર સરકારમાં ચર્ચા શરૂ થઈ છે. સરકારી સ્તરે જકાતમાં ઘટાડો કરવાથી સોનાની ગેરકાયદે આયાત અને દાણચોરીને પ્રોત્સાહન.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ