• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

પુણે રેલવે સ્ટેશને રૂા. 3.41 કરોડના ડ્રગ્સ સાથે મહિલા પ્રવાસીની ધરપકડ

મુંબઈ, તા. 26 : ડિરેક્ટોરેટ અૉફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા પુણે રેલવે સ્ટેશન પર કાર્યવાહી કરીને અંદાજે રૂા. 3.41 કરોડની કિંમતનું નશીલું દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યું છે. ટ્રેન મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપસર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ