લાડકી બહેન યોજનામાં 91 લાખ લાભાર્થી મહિલા અપાત્ર જાહેર થયાં બાદ
મુંબઈ, તા. 26 : `મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ' યોજનામાં 91 લાખ લાભાર્થી અપાત્ર જાહેર થયા બાદ હવે અનુસૂચિત જાતિ અને નવબૌદ્ધ પ્રવર્ગની મહિલાઓની પણ તપાસ કરવાની સૂચના રાજ્ય સરકારે મહિલા અને બાળ વિકાસ......