મહારાષ્ટ્ર લોકસેવા આયોગે ડ્રગ ઈન્સ્પેક્ટરોની ભરતી પ્રક્રિયા રદ કરી
મુંબઈ, તા. 26 : મહારાષ્ટ્રમાં કેટલાક દિવસો પહેલાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન વિભાગનું પેપર ફૂટી જવાને કારણે મહારાષ્ટ્ર લોકસેવા આયોગે ડ્રગ ઈન્સ્પેક્ટર પદની ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે. પેપર ફૂટયું હોવાના પોલીસના અહેવાલ બાદ......