• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ટ્રાફિક સિગ્નલે કિન્નરોની દાદાગીરી, પર્સ ઝૂંટવવાના પ્રયાસ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 26 : ટ્રેનમાં કિન્નરોની દાદાગીરીના કિસ્સા અવાર-નવાર સામે આવે છે પરંતુ હવે તો મુંબઈમાં ધોળા દહાડે ટ્રાફિક સિગ્નલે કાર ઊભી હોય ત્યારે કિન્નરો દ્વારા પરાણે પૈસા પડાવવા ઉપરાંત પર્સ ઝૂંટવી લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. બુધવારે સાંજે ફોર્ટથી વરલી પોતાના ઘરે.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ