• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

નેપાળમાં જળપ્રલય : 105 ભારતીયો લાપતા

95થી વધુનાં મોત

કુદરતના કોપથી મરણાંક વધવાની ભીતિ

બિહાર અને ઉત્તર પ્રદેશ હાઈ એલર્ટ

કાઠમંડુ, તા. 26 : પાડોશી દેશ નેપાળમાં બુધવારે આંખો ખુલતાંની સાથે લોકોએ એક દુ:સ્વપ્ન નજરોનજર જોયું હતું. આજે ઊગેલી સવારને ભારે ગોઝારી બનાવતાં તિબેટથી આવેલા ધસમસતા પૂરપ્રકોપે પારાવાર તબાહી મચાવી દીધી હતી. રસુવા જિલ્લામાં સવારે નવ વાગ્યે.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ