• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

તહેવારોમાં પણ દૂષિત ખાદ્યપદાર્થો વિરુદ્ધ કાર્યવાહી થશે : મુંઢેની ચેતવણી

નાગરિકોને વધુપડતી ચરબી, સાકર કે મીઠું ધરાવતા વ્યંજનો આરોગવા અપીલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : આગામી તહેવારોની મોસમમાં ખાદ્યપદાર્થોની સલામતી માટે એફડીએ દ્વારા યંત્રણાને સજ્જ કરવામાં આવી રહી છે એમ જણાવીને મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ નાગરિકોને વધુપડતી ચરબી, મીઠાવાળા અને સાકર ધરાવતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ