• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

પહેલી સપ્ટે.થી ટૅક્સી અને રિક્ષાનાં ભાડાંમાં અનુક્રમે રૂા. બે અને રૂા. એકનો વધારો

મુંબઈ, તા. 26 (પીટીઆઈ) મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ અૉથોરિટીએ આવતી પહેલી સપ્ટેમ્બરથી કાળીપીળી ટૅક્સીના ભાડાંમાં રૂા. બે અને અૉટો રિક્ષાના ભાડાંમાં એક રૂપિયો વધારવાના પ્રસ્તાવને મંજૂરી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ