• ગુરુવાર, 04 જૂન, 2026

ભારત સહિત દુનિયામાં દુકાળ પડવાની ભીતિ

સંયુક્ત રાષ્ટ્રનાં વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનની ચેતવણી : જૂનથી અૉગસ્ટ વચ્ચે અલ નીનોની 80 ટકા અસરની સંભાવના : પ્રશાંત મહાસાગરનું પાણી ગરમ : ભારત સરકારનો રાજ્યોને એલર્ટ રહેવા નિર્દેશ

નવી દિલ્હી, તા. 3 : ભારત સહિત દુનિયાભરમાં આ વર્ષે લોકોને દુકાળનાં દર્દથી દાઝવું પડે તેવી આશંકા છે. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ બાદ વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન (ડબલ્યુએમઓ)એ મંગળવારની મોડી રાત્રે....