અનેક વિસ્તારમાં જોરદાર પવન સાથે હળવો વરસાદ પડયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : ચોમાસુ બેસવાની તૈયારી છે ત્યારે આજે (બુધવારે) સવાર અને સાંજે મુંબઈના અનેક વિસ્તારમાં જોરદાર પવન સાથે છૂટોછવાયો વરસાદ પડયો હતો. વરસાદ થવાની સાથે મોટેભાગે આખો દિવસ આકાશ......