• ગુરુવાર, 04 જૂન, 2026

દિલ્હી હૉટલમાં અગનતાંડવ : 21નાં મોત

મૃતકોમાં 18 વિદેશી નાગરિક સામેલ : ફાયર એનઓસી વિના ચાલતી હતી હૉટલ

નવી દિલ્હી, 3 (પીટીઆઈ)  : દક્ષિણ દિલ્હીના માલવિય નગર વિસ્તારમાં એક ભીડભાડવાળી ગલીમાં ફાયર એનઓસી વગર ચાલતી એક હોટલમાં બુધવારે ભયાનક આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા.....