• મંગળવાર, 21 જુલાઈ, 2026

ભૂતપૂર્વ મેયરે 200 તોલા સોનાના દાગીના ગુમાવ્યા

મુંબઈ, તા. 19 : સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે દાગીના બમણા કરવાના નામે નાસિકના એક જ્વેલરે 150થી 200 કરોડ રૂપિયાના દાગીનાની ઉચાપત કરી હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેતરાયેલા લોકોમાં ભૂતપૂર્વ મેયરનો......