• મંગળવાર, 21 જુલાઈ, 2026

મહિલાના આત્મહત્યા કેસમાં પિતા-પુત્ર સામે ફરિયાદ

મોબાઈલમાં સુસાઈડ નોટ મળતાં પુત્રે ફરિયાદ નોંધાવી

મુંબઈ, તા. 19 (પીટીઆઈ): નવી મુંબઈના બદલાપુરના અપાર્ટમેન્ટના ફ્લૅટમાંથી 26 મેએ 46 વર્ષની મહિલાનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મહિલાના પુત્રે માતાનો મોબાઈલ તપાસમાં એમાં બે લોકોને.....