હવે પાલતું પ્રાણીઓ અને મહિલાઓ માટે વિશેષ વીમા યોજનાઓ શરૂ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : ભારતનાં વીમા ક્ષેત્રમાં છેલ્લા અઢી દાયકામાં 2725 ટકાનો અકલ્પનીય ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સૌથી વધારે 41 જેટલો હિસ્સો હેલ્થ ઇન્સ્યોરન્સનો રહ્યો છે. વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકો.....