• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ધિરાણ લેનારા ગ્રાહકોમાં મહિલાઓનો હિસ્સો 22 ટકાથી વધીને 30 ટકા થયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : માર્ચ 2017થી માર્ચ 2026 દરમિયાન નવ વર્ષના સમયગાળામાં ધિરાણ માટે પાત્ર ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ભારતની અગ્રણી ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની ટ્રાન્સયુનિયન સિવિલના રિપોર્ટ મુજબ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ