• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

પ્રશાંત કિશોરે ભાજપના ગઢમાં ગાબડું પાડયું : બાંકીપુર બેઠક જીતી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 20 વર્ષથી બેઠક પર જીતતા હતા : મધ્યપ્રદેશની દતિયા બેઠક ઉપર પણ ભાજપને આંચકો : ગુજરાતમાં માંજલપુર બેઠક ભાજપે જીતી

નવી દિલ્હી, તા.3 : પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક ચૂંટણી જીતની પૃષ્ઠભૂમિમાં બિહારની બાંકીપુર, મધ્યપ્રદેશની દતિયા અને ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓમાં ભાજપને ઝટકો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ