• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

પર્વતારોહકનું ખાલાપુરની ખીણમાં પટકાતાં મૃત્યુ

વોટરફૉલ પાસે ટ્રેકિંગ કરી રહ્યો હતો ત્યારે પગ લપસતાં જીવ ગુમાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : મુંબઈગરાઓના ફેવરિટ હિલ સ્ટેશન લોનાવલા નજીક આવેલા ખાલાપુર પાસેના કે પી વોટરફૉલ પાસે પર્વતારોહક અને ડૉગ ટ્રેનર અભિષેક હરીરામ કુશવાહા (22) ખીણમાં પડી જવાથી મૃત્યુ પામ્યો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ