• મંગળવાર, 10 માર્ચ, 2026

શંકરાચાર્ય સામે ફરિયાદ કરનાર આશુતોષ મહારાજ પર હુમલો

પ્રયાગરાજ, તા. 8 : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર બાળકોના જાતીય શોષણની એફઆઇઆર કરાવનાર આશુતોષ મહારાજ પર રવિવારે ચાલતી ટ્રેનમાં જીવલેણ હુમલો કરાયો હતો. એક અજાણ્યા હુમલાખોરે આજે સવારે......