• સોમવાર, 30 માર્ચ, 2026

ઓલી બાદ હવે શેરબહારદુર દેઉબા ઉપર એક્શન

કાઠમાંડુ, તા. 29 : નેપાળમાં ભ્રષ્ટાચાર સામે બાલેન શાહ સરકારની આકરી કાર્યવાહી હવે પૂર્વ વડાપ્રધાન શેર બહારદુર દેઉબા, તેમનાં પત્ની અને ઓલી સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા ડો. આરજુ રાણા દેઉબા સુધી પહેંચી......