• સોમવાર, 30 માર્ચ, 2026

મોરબીમાં હવે ઘડિયાળનાં એકમો ઍડવાન્સ અૉર્ડરથી ઉત્પાદન કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 29 : મધ્યપૂર્વના યુધ્ધને લીધે મોરબીમાં સિરામિક અને પેપર ઉદ્યોગ ઠપ થઇ ગયા છે પણ હવે સૌથી જૂના ગણાતા ઘડિયાળ ઉદ્યોગને પણ મંદીનો માર લાગ્યો છે. ઘડિયાળ ઉદ્યોગ બંધ થવાનો નથી પણ એડવાન્સમાં......