• સોમવાર, 30 માર્ચ, 2026

એલપીજી લઈને હોર્મુઝમાંથી બે ભારતીય જહાજ પસાર

નવી દિલ્હી, તા.29 : ઈરાન યુદ્ધનાં કારણે દુનિયામાં ઈંધણની કટોકટી વચ્ચે ભારત માટે રાહતની ખબર આવી રહી છે. વધુ બે ભારતીય ધ્વજવાળા એલપીજી ટેન્કર યુદ્ધગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટમાંથી સલામત......