• સોમવાર, 30 માર્ચ, 2026

અબુ ધાબીમાં મિસાઈલનો કાટમાળ પડતાં પાંચ ભારતીયને ઈજા

નવી દિલ્હી, તા.29 : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન  ખલીફા ઈકોનોમિક ઝોન અબુ ધાબી (કેઈઝેડએડી) નજીક એક ઈરાની બેલેસ્ટિક મિસાઈલને તોડી પડાયા બાદ તેનો કાટમાળ પડવાને કારણે યુએઈમાં આજે......