દોઢ લાખમાં બાળક ખરીદીને નિઃસંતાન દંપતીને 4થી પાંચ લાખમાં વેચતા
ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 22 : ‘ગામડાઓમાં મોટી ઉંમરના લોકોના લગ્ન કરાવી કમિશન ખાતા શૈલેષ ગમાર અને પાબુ ભગોરાએ વધુ પૈસા કમાવવા ગરીબ છોકરીઓના મોટી ઉંમરના લોકો સાથે લગ્ન કરાવવાનું બંધ કરી બાળકો ચોરી....