મદ્રાસ હાઇ કોર્ટના આદેશને સુપ્રીમ અદાલતમાં પડકાર્યો
નવી દિલ્હી, તા. 1 : તમિલનાડુની વિજય સરકારે રાજ્યમાં ગૌહત્યા ઉપર પૂર્ણ પ્રતિબંધ મૂકવાના મદ્રાસ હાઇ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. રાજ્ય સરકારે અરજીમાં તર્ક રજૂ કર્યો હતો કે, હાઇ કોર્ટે ગૌહત્યા ઉપર પૂર્ણ.....