• શનિવાર, 04 જુલાઈ, 2026

વરસાદનાં પાણીમાં બે કૉલેજિયન યુવતી વીજળીનો આંચકો લાગતાં બેભાન

નવી મુંબઈ, તા. 1 : મુંબઈ અને નવી મુંબઈમાં ધોધમાર વરસાદની વચ્ચે નેરૂળ વિસ્તારમાંથી હૃદયના ધબકારા વધારી દે તેવી એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. એલપી બ્રિજ નજીક રસ્તા પર જમા થયેલા વરસાદી પાણીમાં....