• ગુરુવાર, 02 જુલાઈ, 2026

અઢી વર્ષથી રામ મંદિર કેમ નથી ગયા અમિત શાહ ? કેજરીવાલનો સવાલ

આપ સંયોજકે કહ્યું, દશકોથી રામના નામનો સત્તા માટે ઉપયોગ કર્યો

નવી દિલ્હી, તા. 1 : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજનક અરવિંદ કેજરીવાલે રામ મંદિરનાં દાનની ચોરી અંગે ફરીથી ભાજપ ઉપર પ્રહાર કર્યો હતો. કેજરીવાલે ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રામ મંદિરની મુલાકાત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ