એનપીસીઆઇ નવી ટેક્નૉલૉજી પર કામ કરે છે : ફલાઇટમાં પણ ડિજિટલ ચુકવણી થઈ શકશે
નવી દિલ્હી, તા. 21 : ભારતમાં યુપીઆઇએ ડિજિટલ ચૂકવણી કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે. હવે, ઇન્ટરનેટ એક્સેસ વિના પણ, યુપીઆઇ ચૂકવણીઓ કરી શકાશે. તાજેતરમાં, નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ.....