અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28,000થી વધુ ટ્રક ડ્રાઇવરનાં લાઈસન્સ રદ, ભારતીયોને ઝટકો
વોશિંગ્ટન, તા. 5 : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે બિનઅમેરિકન અને અપ્રવાસી ટ્રક ડ્રાઇવરો સામે મોટું અને કડક પગલું ભર્યું છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે મંગળવારે......