` પ્રતિકૂળ સમયમાં પ્રતિબદ્ધતાઓનું પાલન કરવું જ સાચી કસોટી '
નવી દિલ્હી, તા . 12 : અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીએ અમેરિકામાં તેમની સામેનો ફોજદારી કેસ રદ થયા બાદ કહ્યું છે કે આ સમગ્ર ઘટનાક્રમે કાયદાના શાસન પ્રત્યેનો તેમનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ પ્રસંગ તેમના માટે વિજય.....