• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

11 વર્ષના બાળક પર કુકર્મ આચરનારાને 20 વર્ષની કેદ

મુંબઈ, તા. 12 : અંધેરી (પૂર્વ) વિસ્તારમાં 11 વર્ષના નિર્દોષ બાળકને લાલચ આપીને ઘરમાં બોલાવી તેના પર શારીરિક અત્યાચાર ગુજારવાના ચકચારી કેસમાં અદાલતે આરોપીને દોષી ઠેરવીને 20 વર્ષની આકરી સખત કેદની.....