• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

પરેલ-શિવરીની પાલિકા સ્કૂલની જગ્યાએ 10 માળની આધુનિક સ્કૂલ બનાવાશે

મુંબઈ, તા. 12 : પરેલ-શિવરી વિસ્તારની સાઈબાબા પથ મહાપાલિકા સ્કૂલની જગ્યાએ હવે 10 માળની અત્યાધુનિક સ્કૂલ ઊભી થવાની છે. માટે રૂા. 78.57 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સ્કૂલ માટેનો પ્રસ્તાવ......