• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

તાતા સામ્રાજ્યનો ચંદ્રયુગ અસ્તાચળે

તાતા સન્સના ચૅરમૅનપદેથી એન.ચંદ્રશેખરનનું રાજીનામું

ફેબ્રુઆરી 2027 સુધી પદ ઉપર રહેશે

નવી દિલ્હી, તા.12 (એજન્સીસ) : તાતા સન્સના ચૅરમૅનપદેથી એન.ચંદ્રશેખરને રાજીનામું આપ્યું છે પરંતુ 2027ની 20મી ફેબ્રુઆરી સુધીની વર્તમાન મુદતના અંત સુધી તેઓ હોદ્દા ઉપર રહેશે. સાથે તાતા ગ્રુપની....