• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

રૂા. 10 અને 20ની એક અબજ પોલિમર ચલણી નોટ બજારમાં આવશે

નવી દિલ્હી, તા. 12 (એજન્સીસ) : નાણાંપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં જણાવ્યું હતું કે સરકારે અજમાયશી ધોરણે રૂા. 10 તથા રૂા. 20ના મૂલ્યવાળી એક અબજ પોલિમર બૅન્કનોટ દેશમાં રજૂ કરવાની મંજૂરી......