ઘરમાંથી મળેલી નોટો અંગે સંતોષકારક સ્પષ્ટતાઓ આપી શક્યા નહીં
નવી દિલ્હી, તા.12 : અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ યશવંત વર્મા સાથે જોડાયેલા રોકડ કાંડમાં તપાસ સમિતિના અહેવાલમાં મોટો ખુલાસો થયો છે. લોકસભા અધ્યક્ષ દ્વારા રચાયેલી તપાસ સમિતિએ તેમની સામે......